St Mark's The National Bowel Hospital in London is a national and international referral centre for intestinal and colorectal disorders. St Mark's is recognised as world-leading authority on treatment of, and research into diseases of the bowel.
Bowel Cancer Screening: The patient journey – Gujarati
બાવલ સ્ક્રીનિંગ યાત્રા
તમે અમારા બાવલ કેન્સર સ્ક્રીનિંગ સહકર્મીઓને જોઈ શકો છો જે સ્ક્રીનિંગમાં ભાગ લેવું કેમ મહત્વપૂર્ણ છે, ઘરેલુ પરીક્ષણ કિટ કેવી રીતે પૂર્ણ કરવી અને વધુ ઘણું બધું સમજાવે છે.
ગુજરાતીમાં વિડિઓ માર્ગદર્શિકાઓ
આ માહિતીપ્રદ વિડિઓઝ COVID-19 મહામારી દરમિયાન બનાવવામાં આવી હતી અને તે સમય માટે સંબંધિત સલાહો આપે છે. હવે નિયંત્રણો શિથિલ કરવામાં આવ્યા છે, તેથી કેટલીક ભલામણો હવે લાગુ ન પણ પડી શકે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને સ્ટાફના સભ્ય સાથે વાત કરો.
એન્ડ્ર્યૂ સમજાવે છે કે બાવલ કેન્સર સ્ક્રીનિંગમાં ભાગ લેવું કેમ મહત્વપૂર્ણ છે
ટિમ ઘરેલુ પરીક્ષણ કિટ કેવી રીતે ઉપયોગ કરવી તે બતાવે છે
રોઝાલિન વર્ણવે છે કે જ્યારે તમે તમારું FIT કિટ લંડન બાવલ સ્ક્રીનિંગ સેન્ટર પર પાછું મોકલશો ત્યાર પછી શું થાય છે. આ વિડિઓ ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
નિકી સમજાવે છે કે જો તમને કોલોનોસ્કોપી માટે આમંત્રણ મળે તો શું થાય છે
ક્લેર સમજાવે છે કે જો સ્ક્રીનિંગ દરમિયાન બાવલ કેન્સર મળી આવે તો તમારા સારવારના વિકલ્પો શું છે